ભારતીય સેનાએ પૂર્વ લદાખના ચુમાર ડેમચોક સેક્ટરથી એક ચીની સૈનિક ને પકડ્યો છે. મળતી માહિતી મુજબ સોમવારે સવારે આ સૈનિકને પકડી લેવાયો. હાલ તેની પૂછપરછ ચાલુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે 'સૈનિક કદાચ અજાણતા ભારતીય સરહદમાં પ્રવેશી ગયો. નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ તેને ચીની સેનાને હવાલે કરી દેવાશે.'