શહેરમાં ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાનો આનંદ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન પરંપરાગત માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે સરસપુરમાં રથયાત્રા પહોંચતા પહેલા વરસાદના અમી છાંટણા થયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે. સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે.