લોકસભા ચૂંટણી દરમ્યાન PM મોદીને ‘ભારતના ડિવાઇડર ઇન ચીફ’ એટલે કે ‘પ્રમુખ વિભાજનકારી’ બતાવનાર પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઇમે હવે પરિણામો આવ્યા બાદ તેના પર એક વધુ આર્ટિકલ છાપ્યો છે. 28મી મેના રોજ ટાઇમની વેબસાઇટ પર છપાયેલા આ આર્ટિકલનું હેડિંગ 10મી મેના મેગેઝીનના કવર પેજના શીર્ષકથી બિલકુલ ઉલટુ છે. નવા આર્ટિકલનું હેડિંગ છે – ‘મોદી હેજ યુનાઇટેડ ઇન્ડિયા લાઇક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદી એ ભારતને એ રીતે એકજૂથ કર્યું છે જેણે દાયકાઓમાં કોઇ વડાપ્રધાને કર્યું નથી’.