અમેરિકાના કેલિફોર્નિયાની એક કંપનીએ દાવો કર્યો છે કે, તેણે કોરોના વાયરસનો ઈલાજ શોધી કાઢ્યો છે. બાયોટેક કંપની સોરેંટો થેરાપેટિક્સે જણાવ્યું કે, અમે STI-1499 નામની એન્ટીબોડી તૈયાર કરી છે, જે કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે 100 ટકા કારગર છે.
કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, આ એન્ટીબૉડી કોરોના વાયરસને માનવીઓની કોશિકાઓમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા રોકી રાખે છે.
જણાવી દઈએ કે, આ અગાઉ ઈઝરાયલ અને ઈટલીએ પણ દાવો કર્યો હતો કે, તેમણે પણ કોરોના વાયરસની વૅક્સીન તૈયાર કરી લીધી છે.