ગન કલ્ચરના વિરોધણાં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં આઠ લોકોએ જંગી રેલી યોજી હતી. આ ઐતિહાસિક રેલી દરમિયાન અમેરિકામાં બંદૂકો રાખવાના કાયદા સુધારવા માગ કરાઈ હતી. ફ્લોરિડાની સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ગોળીબાર કરીને ૧૭ વિદ્યાર્થીને માર્યા હતા. રેલીમાં અમેરિકાસ્થિત મૂળ ભારતીયો પણ જોડાયા હતા. અમેરિકામાં સ્ટોર ધરાવનારા અનેક ભારતીય પણ આવા બંદૂકધારીઓના હુમલામાં મૃત્યુ પામ્યાં છે.