અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધ છેડી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે. સીરિયામાં અમેરિકન હુમલાથી રશિયા ભડકયું છે. સીરિયાની રાજધાની પર અમેરિકાએ કેમિકલ મિસાઈલ એટેક કર્યો હતો. અહેવાલ અનુસાર 100થી વધુ મિસાઈલ સીરિયા પર છોડાયા હતા.