એંટલાટિક સમુદ્ર ઉપર ફરી રહેલા ચીનના સંગીગ્ધ ફુગ્ગાને અમેરિકાએ પાડી દિધુ છે. ત્યાર બાદ અમેરિકાના સૈનિક તે ફુગ્ગાના કાટમાળને સમુદ્રમાં એકત્રીત કરી રહ્યા છે. આ ફુગ્ગો 60000 ફુટની ઉચાઇ પર ઉડી રહ્યો હતો. તેનો આકાર ત્રણ સ્કુલ બસ જેટલો હતો. જાણકારો અનુસાર આ ચીનની જાસુસી કરતો ફુગ્ગો હતો. જે કૈરોલિન કોસ્ટ પર ઉડી રહ્યો હતો.