અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે કોરોના વાયરસની ગંભીરતાને લઇને કેનેડા સાથે જોડાયેલી ઉત્તરની બોર્ડર બંધ કરવામાં આવી છે. જોકે વેપારને તેની કોઇ અસર નહીં થાય. આ બાબતે હજુ વધુ વિગતો સામે આવશે.