ભારતમાં રશિયા રાજદૂત નિકોલઈ કૂદાશેવેએ ગુરૂવારે કહ્યું કે, ભારત-રશિયા રક્ષા સોદોમાં અમેરિકન પ્રતિબંધ બાધ્ય થશે નહી. તેમને કહ્યું કે, ભારત અને રશિયા નાની વોરશિપ અને નાની કલાશ્વિકોવ રાઈફલ પર ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
કુદાશેવે હાલમાં જ S-400 મિસાઈલ સંરક્ષણ પ્રણાલી કરારને ભારત-રશિયા કરારને ઈતિહાસમાં સૌથી મોટું કરાર ગણાવવામાં આવે છે. તેમને કહ્યું કે, આ બંને દેશો વચ્ચે થયેલ અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ કરારમાંથી એક છે અને ત્યાં કોઈ લાંબી વાતચીત થઈ નથી. તેમને કહ્યું કે, ચારથી પાંચ ઓક્ટોબર સુધી થયેલ રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામા આવ્યા અને આ કરારનું અમલીકરણ 2020થી શરૂ થશે.