ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. શપથ બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો ગોલ્ડન યુગ શરૂ થઇ ગયો છે. શપથ લીધાના થોડીવાર બાદ જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેટલાક આદેશો પર સહી કરી હતી
ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી અમેરિકાને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.