એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જગન્નાથ મંદિરનું નવ નિર્માણનુ કામ મંજુર કરવામાં આવ્યુ છે. જે ત્રણ ફેઝમાં પુર્ણ કરવામાં આવશે. પહેલા ફેઝમાં મંદિરની સુંદરતા વધારવા પર કામ થશે. બીજા ફેઝમાં ટીપી રોડ પાડી ગાર્ડન બનાવવાનુ કામ કરાશે અને ત્રીજા ફેઝમાં મંદિરથી ભુદરના આરા સુધી આવતા મકાનો દુર કરાશે. સાથે જ આસપાસના મંદિરની મિલકતો દુર કરી મદિરનું નવ નિર્માણ કરાશે. આશરે 4 વર્ષમાં સંપુર્ણ કામ પુર્ણ કરવામાં આવશે. જો કે પ્રથમ દોઢ મહીનામાં કન્સલટન્ટ પોતાનો રીપોર્ટ આપે ત્યારબાદ આગળના નિર્ણયો લેવાશે.