શહેરના એસ.જી હાઇવે પર આવેલી હોટેલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવાતા હોટેલ માલિકોમાં રોષ વ્યાપો છે. સલામતી અને પરવાનગી મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઈ છે. નોટિસના વિરોધમાં હોટેલ માલિકો મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવાનું આયોજન ઘડી રહ્યાં છે.