મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 851 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં બનેલી NHL કોલેજનું લોકાર્પણ કરશે. જ્યારે અન્ય વિકાસ કામોમાં 1 હજાર 300 મીટર લાંબા RCC રોડનું લોકાર્પણ કરશે. જ્યારે ઘન કચરા મેનેજમેન્ટ માટેના કોર્પોરેશનના પિકર મશીનનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના મધ્યમાં આવેલા વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.