અમદાવાદ મહાનગર પાલિકાએ(AMC) પ્રજાલક્ષી મોટો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના પગલે મધ્ય વર્ગ અને નબળા વર્ગના લોકોને પ્રોપર્ટી ટેક્ષમા મોટા રાહત આપતા સમાચાર આપ્યા છે . એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ સાથે ન્યુઝ૧૮ ગુજરાતીએ ખાસ વાતચિતમા જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર હદ વિસ્તારમાં આવતી ૪૦ ચો મી ક્ષેત્રફળ સુધીના રહેણાક મિલકતનો ૧૦૦ ટકા ટેક્ષ માફ કરવનો ઠરાવ કરવામાં આવ્યો છે.
જેનો અમલ ૧ જૂન ૨૦૨૧થી અમલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧- ૨૨માં ૪૦ ચોમી સુધીના ક્ષેત્રફળ ધરાવતી રહેણાક મિલકતનો ટેક્ષ માફ કરાશે. આ ઠરાવ અમલ થવાથી શહેરના નબળા તથા મધ્યવર્ગના અંદાજીત ૬.૫ લાખ જેટલા રહેણાંક મિલકતોમાં આશરે ૩૦ લાખ નાગરિકોને પ્રોપર્ટી ટોળમાં અંદાજીત રૂપિયા ૪૫ કરોડની રાહત અપાશે.