અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના નવા કેસોની વધવાની ઝડપ ભલે ધીમી થઈ ગઈ હોય, પરંતુ બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, શહેરમાં 211 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જેમાંથી આજે 12 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 21 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 220 પર પહોંચી ગઈ છે.
► માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ ઈસનપુર, પ્રેરણા સોસાયટી, પાર્ટ-2ના 53 મકાન
→ ઈસનપુર, કૃષ્ણધામ રૉ-હાઉસના 28 મકાન
→ ઈસનપુર, પ્રેરણા સોસાયટી, પાર્ટ-5ના 26 મકાન
→ ચાંદલોડિયા આકાંક્ષા સવ્ય સ્વરાજના 44 મકાન
→ બોડકદેવ, રાજવી ટાવરના 24 મકાન
→ થલતેજ, ભગવતી એપાર્ટમેન્ટના 12 મકાન
→ સાબરમતી શંખેશ્વરના બે બ્લોના મળીને 44 મકાન
→ સાબરમતી, ગંગારામ ફ્લેટના 185 મકાન
→ રાણીપ, સત્યા રેસિડન્સીના 20 મકાન
→ ચાંદખેડા, તેજેન્દ્રનગર સોસાયટીના 270 મકાન
→ ચાંદખેડા, ડાયમન્ડ ગ્રીન ન્યૂ સીજી રોડના 56 મકાન
આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
► નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી
→ દાણીલીમડા, મંગલમ ફ્લેટના 12 મકાન
→ ઘોડાસર, કમલપાર્ક સોસાયટીના 12 મકાન
→ ઘોડાસર, જનપથ સોસાયટીના 7 મકાન
→ ખોખરા, ક્રિસ્ટ વિલાના 5 મકાન
→ ખોખરા, માન સરોવરના 15 મકાન
→ ખોખરા, મધુકુંજના 22 મકાન
→ ઈસનપુર, સંતોષ પાર્કના 40 મકાન
→ વસ્ત્રાલ, ઊમિયાનગરના 10 મકાન
→ નિકોલ, દિવ્ય જ્યોતિ લાઈફ સ્ટાઈલના 20 મકાન
→ ઈન્દ્રપુરી, રાજદિપ પાર્કના 16 મકાન
→ વિરાટનગર, ડાયમંડ પાર્ક સોસાયટીના 40 મકાન
→ ગોતા, ગોતા હાઉસિંગ ફ્લેટના 12 મકાન
→ આંબલી ગામ, પ્રજાપતિ વાસના 20 મકાન
→ જે જી હાઈસ્કૂલ પાછળ આવેલ વિશ્વાસ એપાર્ટમેન્ટના 16 મકાન
→ જજીસ બંગલોઝ રોડ, પ્રેમચંદનગરના 24 મકાન
→ સ્ટેડિયમ, શ્રીનાથ એપાર્ટમેન્ટના 12 મકાન
→ રાણીપ, નેમિનાથ સોસાયટીના 209 મકાનો
→ ધર્મનગર, સાબરમતીના 3 મકાનો
→ ચાંદખેડા, શ્રદ્ધાકૃપા સોસાયટીના 52 મકાનો
→ વેજલપુર, પારૂલ ફ્લેટના 4 મકાન