અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંટેક્સ વિભાગમાંફરજ બજાવતો સિનિયર ક્લાર્ક(Senior Clerk) લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના(ACB) છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. જુની આકારણી પ્રમાણે કામ કરવા માટે AMCના સિનિયર ક્લાર્કે રૂ. 25 હજારની લાંચ માગી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં અરવિંદ રાઠવા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર નવા પશ્ચિમ ઝોન વિભાગમાં કામ કરે છે. ગોતા વિસ્તારમાં રહેતા એક નાગરિકની વડીલોપાર્જિત મિલકત આવેલી છે.