કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જોમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં કેરી ઉત્પાદન કરતા ખેડૂતો તેમના કેરીના પાકનું વેચાણ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે 26 મેના રોજથી 15 દિવસ માટે સવારે 8થી સાંજે 4 કલાક સુધી કરી વેચાણ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે જેને લઇને AMC દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ AMC કેરી ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.