-
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્નાનાગારને ખાનગી એજન્સીઓને સોંપવાના નિર્ણયની સામે ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસે પણ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેવટે અમ્યુકોના સત્તાવાળાઓએ તરણકુંડ એટલે કે સ્વીમીંગ પુલના ખાનગીકરણની દરખાસ્ત પડતી મૂકી છે. પ્રજાની માંગ સામે અમ્યુકોને ઝુકવુ પડ્યું છે. પ્રજાના જીતની ઉજવણી માટે લોકો અમ્યુકો ખાતે એકત્ર થયા હતા અને ઉજવણી કરી હતી.