AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારના રોજ 10 નવા માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નવેમ્બરથી માઇક્રો-કન્ટેનમેન્ટની પ્રેક્ટિસ ફરી શરૂ થયા બાદ એક દિવસમાં જાહેર કરાયેલા કન્ટેન્ટ ઝોનની આ સૌથી વધુ સંખ્યા છે. નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 605 રહેવાસીઓ સાથે 164 ઘરોનો સમાવેશ થાય છે.