ગુજરાતમાં કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેમાં પણ અમદાવાદ શહેરમાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 14 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. વિજય નહેરા અનેક કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હતા. હવે વિજય નહેરાના સ્થાને મેરિટાઈમ બોર્ડના સીઈઓ IAS મુકેશ કુમારને ચાર્જ સોંપાયો છે.