ગુજરાતમાં સમય કરતા વહેલુ ચોમાસુ તો બેસુ ગયુ પણ છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે આજે હવામાન નિષ્ણાંક અંબાલાલ પટેલે ચોમાસ અંગે મહત્વની આગાહી કરી હતી.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. 29-30 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 4થી 7 જુલાઈ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4થી 7 જુલાઈએ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થશે.