યાત્રાધામ અંબાજી ખાતે બુધવારે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થવા પામ્યો છે. જીલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મા અંબાના દર્શનાર્થે આવેલા પદયાત્રી સંધના રથડાને હંકારી તેંજ દિપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રારંભે અંબાજી મંદિરમાં નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.
અંબાજી....ભાદરવી પૂનમ નાં મેળા નો પ્રથમ દિવસ
2,50,244 યાત્રિકો એ દર્શન નો લાભ લીધો
2,46,200 પ્રસાદ નાં પેકેટ નું વિતરણ
23415 યાત્રિકો એ ની શુલ્ક ભોજન નો લાભ લીધો
25,01,790 પ્રથમ દીવસ ની ભંડાર અને ગાદી ની આવક
23,98,922 વિવિધ બેંકો ની આવક
કુલ આવક 49,00,712 રુ
બસ માં મુસાફરી કરેલ યાત્રિકો ની સંખ્યા 14196 અંબાજી