પ્રાઈવેટ ઈક્વિટી ફંડ સમારા કેપિટલ અને ઈ-કોમર્સ કંપની એમેઝોનને આદિત્ય બિરલા જૂથની રિટેલ ચેન મોર ખરીદી લીધી છે. આ સોદાનું મુલ્ય 4200 કરોડ આંકવામાં આવ્યું છે. રિલાયન્સ રિટેલ, બિગ બજાર અને ડીમાર્ટ બાદ મોર દેશની ચોથા નંબરની સુપર માર્કેટ ચેન છે. દેશભરમાં મોર બ્રાન્ડના 509 સુપર માર્કેટ અને 20 હાઈપર માર્કેટ છે.