Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે. એમેઝોને મંગળવારે આ જાહેરાત કરી હતી કે એડડબલ્યુએસના સીઈઓ એન્ડી જેસી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જેફ બેઝોસની જગ્યા લેશે. આ સાથે જ કહેવામાં આવ્યું છે જેફ બેઝોસને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ રહેશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ