ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે 71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે, ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટો ખતરો છે અને તેનો ઉકેલ લાવવા માટેની લડતમાં સામેલ થતા માટે હું ઈચ્છુક છું. જણાવી દઈએ કે, આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે.