નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઇને કહ્યું હતું કે કોઇ પણ પ્રદર્શનમાં વિપક્ષની એકતા જરૂરી છે. પરંતુ જો એકતા નથી તો તેનો અર્થ એવો નથી કે પ્રદર્શન બંધ કરી દેવું જોઈએ... મેં કહ્યું તેમ એકતાથી પ્રદર્શન આસાન થઈ જાય છે પરંતુ જો એકતા નથી તો પણ આપણે આગળ વધવુ પડશે અને જે જરૂરી છે તે કરવુ પડશે. જણાવી દઈએ કે તેઓ CAA, NRC અને NPRને લઇને દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનોના સબંધમાં પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા.