Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ  સંક્રમણના કારણે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહીં યોજાય. આ વર્ષે પણ છડી યાત્રાની સાથે માત્ર પારંપરિક રીતે પુજા જ કરવામાં આવશે. સાથોસાથ ભક્ત ઘરે બેઠા આરતીને લાઇવ  જોઈ શકશે. આ નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડએ લીધો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના સૂત્રો મુજબ આ વર્ષે હેલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં નથી આવ્યો. આ વર્ષે પણ માત્ર છડી યાત્રા યોજાશે અને જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂજા થશે.
નોંધનીય છે કે, આ પહેલા એપ્રિલ મહિનામાં જ અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે થનારી વાર્ષિક યાત્રા માટે રજિસ્ટ્રેશનને કોવિડ-19ની સ્થિતિના કારણે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ