અમરનાથ યાત્રા ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. જેનું સમાપન શ્રાવણ મહિનાની પૂર્ણિમા પર થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાછલા વર્ષે કોરોના વાયરસને કારણે અમરનાથ યાત્રાને રદ્દ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે મહામારીની અસર થોડી ઘટી છે, તો બાબા બર્ફાનીના દર્શનના રસ્તા ફરી ખુલી ગયા છે.
પાછલા વર્ષે કોરોના મહામારી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે યાત્રા 28 જૂને સરૂ થશે, જે શ્રાવણ મહિનાની પૂનમ સુધી ચાલશે. મહત્વનું છે કે બાબા અમરનાથની યાત્રાની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ વખતે કોરોના વાયરસને કારણે યાત્રાને લઈને ખાસ ગાઇડલાઇન પણ જાહેર થવાની ચર્ચા છે.