આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રથમ બેચને 29 જૂને દિલ્લીના એલજી દ્વારા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી અમરનાથ યાત્રા થઈ શકી ન હતી. યાત્રાળુઓની સુરક્ષા માટે ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.