Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલના સમયમાં અનેક ચોરીના ઘટના સાંભળવા મળે છે. આ સ્થિતિમાં સ્માર્ટફોનમાં ડેટાની સાથે ફોન ચોરી ન થાય તેની તૈયારી પહેલેથી કરીને રાખવી જોઇએ.

ગૂગલ કેવી રીતે મદદ કરશે

એન્ડ્રોઇડ ફોન યૂઝ કરવા માટે Gmail એકાઉન્ટ બનાવવું પડે છે. આ એકાઉન્ટની મદદથી ફોનમાં એપ્સ ઇન્સ્ટોલેશનની સાથે બીજા કામ પણ થતાં હોય છે. જ્યારે ફોનમાં એકાઉન્ટ લોગ-ઇન કરો છો ત્યારથી તમારી એક્ટિવિટી પણ સેવ થવા લાગે છે. જેમ કે તમે શું ડાઉનલોડ કર્યું? શું સર્ચ કર્યું ? કયા સોંગ-વીડિયો જોયા? તમારા ફોનનું લોકેશન શું હતું? જેમાં ક્રોમ, એન્ડ્રોઇડ, સર્ચ, એડ, ઇમેજ સર્ચ, ગૂગલ ન્યૂઝની અલગ-અલગ કેટેગરી હોય છે. યૂઝર ઇચ્છે તો પોતાની એક્ટિવિટી અહીંયાથી ડિલીટ કરી શકે છે. તેના માટે My Activity પર જઇને જીમેલ લોગ-ઇન કરવાનું હોય છે.

ગૂગલ પર Find your phone સર્ચ કરો.
ગૂગલ પર Find your phone સર્ચ કરો. અહીં જે પહેલી લિંક આવે તેને ઓપન કરો. તમને પોતાના ફોનનું મોડલ દેખાશે. અહીંયાથી તમે પોતાનું ફોનનું લોકેશન જાણી શકો છો, જો કે તે માટે ફોનનું GPS ઓન કરવાનું રહેશે. ફોનમાં પાસવર્ડ નાખીને લૉક પણ કરી શકો છો. સાથે જ ફોન ફાઇન્ડ કરવા માટે 'This phone is lost. Please help give it back' મેસેજ નાંખીને કોઇ બીજો ફોન નંબર પણ આપી શકો છો. તમે અહીંયાથી ફોનનો તમામ ડેટા પણ ડિલીટ કરી શકો છો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ