ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં તોફાનના મામલામાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાનું કનેક્શન હોવાની આશંકા છે. દેશમાં ઘણા તોફાનોની સાથે ઉપદ્રવના મામલામાં આ સંગઠનનું ષડયંત્ર રહે છે, આ કારણે કાનપુરની બબાલમાં તેનું ષડયંત્ર હોવાની આશંકા છે. કાનપુરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ, રેપિડ એક્શન ફોર્સની ટીમોએ તોફાનીઓ પર નિયંત્રણ મેળવી લીધુ છે.