· લુણાવાડા બેઠક પર ભાજપની જીત
· ખેરાલુ બાદ ભાજપના ખાતામાં બીજી લુણાવાડા બેઠક આવી છે. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિશભાઇ સેવકની જીત થઈ છે. તેમણે 52144 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે 35277 મત મેળવ્યા હતા.
- થરાદમાં કૉંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂતની 6420 મતોથી જીત થઇ છે. આ પહેલા બાયડમાં પણ કૉંગ્રેસનાં ઉમેદવારની જીત થઇ છે અને સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાની હાર થઇ છે.
· થરાદમાં પણ ‘ગુલાબ’ની કમળ પર જીત
- અમરાઇવાડીમાં 13મો રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસના ઉમેદવાર ધમેન્દ્ પટેલ આગળ
· અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલની કારમી હાર નિશ્ચિત
· ભાજપ કાર્યાલય પર સન્નાટા
· લુણાવાડા બેઠક પર ભાજપની જીત, જીગ્નેશ સેવકની ઔતિહાસિક જીત
· અમરાઇવાડી બેઠક પર 11 રાઉન્ડ પુરો, ધમેન્દ્ર પટેલ 2525 મતોથી આગળ
· કમળ પર ખિલ્યું ગુલાબ
· થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત
· ભાજપના જીવરાજ પટેલને વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડ્યો
· 17 રાઉન્ડના અંતે 6145 મતોથી આગળ
· થરાદમાં છેલ્લો રાઉન્ડ બાકી, કોંગ્રેસના ઉમેદવાર આગળ
· અમરાઇવાડી બેઠક પર 14 રાઉન્ડ પૂર્ણ
- અમરાઇવાડી બેઠકના 11 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસના ઉમેદવાર 3 હજાર મતોથી આગળ
· લુણાવાડામાં મતગણતરીનો 17મો રાઉન્ડ પૂર્ણ, બીજેપી જીગ્નેશ સેવક 16800 મતોથી આગળ
· થરાદની બેઠક પર કોંગ્રેસની લીડમાં સતત વધારો, 16 રાઉન્ડના અંતે 5493ની લીડ
· અમરાઇવાડી બેઠકમાં 10 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, ધમેન્દ્ર પટેલ 4163 મતોથી આગળ
· બાયડમાં કોંગ્રસેના ઉમેદવાર જશુભાઇ પટેલની સત્તાવાર જાહેરાત
- થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 3 હજાર મતોથી આગળ
· રાધનપુરમાં 13મો રાઉન્ડ પૂર્ણ, અલ્પેશ સતત હાર તરફ, કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ 8447 મતોની લીડ મેળવી
· ધવલસિંહ ઝાલા બહાર નીકળતા જ કોંગ્રેસના કાર્યકરોએ ઉઝવણી શરૂ કરી