રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અમદાવાદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. અલ્પેશ રાણીપ ખાતે પોતાના નિવાસ્થાને જ ઉપવાસ પર બેસશે. આજે બપોર પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર ઉપવાસ સ્થળ પર આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.