લોકસભાની ચુંટણીમાં કેન્દ્રમાં એક વાર ફરીથી ભાજપને બહુમતી મળી છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહનો વિજય થયો છે અને આ બેઠક પર પેટા ચુંટણી યોજાશે. કેટલાક આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર ૨૮ તારીખે કેસરિયો ધારણ કરીને ભાજપના ઉમેદવાર તરીકે ખેરાલુ વિધાનસભા સીટ ઉપર થી ચૂંટણી લડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના મતોનું પ્રભુત્વ છે. જો અલ્પેશ ઠાકોર ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડશે તો પૂર્વ મંત્રી શંકર ચૌધરી રાધનપુર અથવા થરાદ વિધાનસભાથી ચુંટણી લડી શકે છે.