પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે શરત મૂકી છે કે અલ્પેશ છ મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં પોલીસે અલ્પેશ કથિયારની 18 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી.