બિહારમાં નિતિશ કુમારની સરકારમાં મંત્રાલયોની વહેંચણી પણ થઈ ગઈ છે.ગઈકાલે 14 મંત્રીઓએ શપથ લીધા હતા.એ પછી આજે તેમના વિભાગોની ફાળવણી કરાઈ છે.
મુખ્યમંત્રી નિતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે જ રાખ્યો છે.વિજિલન્સ વિભાગને પણ તેમણે પોતાને હસ્તક રાખ્યો છે.જયારે ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદને નાણા ખાતુ, કોમર્શિયલ ટેક્સ, પર્યાવરણ, શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યા છે.જ્યારે અન્ય એક ડેપ્યુટી સીએમ રેણુ દેવીને પંચાયતી રાજ, પછાત વર્ગના ઉત્થાન તેમજ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યુ છે.