-
ગુજરાત યુનિ.ના સમાજવિદ્યા ભવનની એક દલિત છાત્રાએ એમ.ફીલ માટે તેમના મહિલા ગાઇડ પ્રો. વિજયા યાદવ દ્વારા તેમને શાકભાજી લાવી આપવાની,બાળકોને મૂકવા જવાની સહિતની અન્ય હેરાનગતિ કરાતી હોવાની અને તેમનું લખેલું લખાણ જોવા બદલ પોતાના ઘરે કચરો-પોતું કરાવતા હોવાની સાથે પૈસાની માંગણી કરતી હોવાની ગંભીર ફરિયાદ કરી છે. આ છાત્રાએ યુનિ.ના કુલપતિને આપેલી એક લેખિત ફરિયાદમાં એવો પણ આરોપ કર્યો છે કે તે દલિત સમાજની હોવાથી ગાઇડ દ્વારા તેને સતત હડધૂત કરાતી હોવાની અને જાતિગત ભેદભાવ રાખતી હોવાની ગંભીર ફરિયાદ કરીને તેની તપાસ માટે એક કમિટિની રચના કરવાની માંગણી પણ કરી છે.