દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો છે.
પીએમ મોદીએ ભાષણ દરમિયાન નવો મંત્ર આપતા કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ અને હવે તેમાં બધાનો પ્રયાસ પણ જોડાયો છે.
જેના પર જયરામ રમેશે કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિશ્વાસ-બધાનો પ્રયાસ અને તેમનો(પીએમ મોદીનો)બકવાસ.