આમ તો રાજ્યભરમાં કેટલાક મંદિરો ખોલી દેવાયા છે જ્યારે ગુજરાતનું જ નહીં પણ ભારત ભરનું માનીતું તીર્થસ્થળ અંબાજીનું મંદિર હજી ખોલવામાં આવ્યું નથી. જોકે માં અંબાના કરોડો ભક્તો માતાજીના દર્શનની રાહ જોઈને બેઠા છે. તેમાં ખાસ કરીને અંબાજી ખાતે બધુ ભીડભાડમાં કેવી રીતે શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવી શકાય તેની બાબતને લઈ 8 જૂનના બદલે અંબાજી મંદિર આગામી 12 જૂને ખોલવામાં આવશે.