Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. 
ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરીંગનું કામ કરવા માટે 3 દિવસ માટે ગુજરાત સરકારની ઓનલાઇન સેવા બંધ રહેશે. 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સરકારની તમામ ઓનલાઇન સેવાને બંધ કરી દેવાશે. ડેટા સેન્ટરના રિપેરિંગ માટે ગુજરાત સરકારની ઓનલાઇન સેવાને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સરકારી વેબસાઇટ, એપ્લિકેશન, ઇ-મેલ અને તમામ ઇન્ટરનેટ સંબંધિત કાર્યો બંધ કરી દેવાશે. GSWAN નેટવર્ક બેઝ્ડ ડેટા સેન્ટરથી જોડાયેલી 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ