લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સંસદનું સત્ર શરૂ થતા પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરવામાં આવશે. ૨૯ જાન્યુઆરીથી શરૂ થનાર સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે ૨ કલાક સુધી ચાલશે. લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. તેમના અનુસાર, સાંસદોના આવાસ નજીક તેમના આરટી-પીસીઆર કોવિડ-૧૯ ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.