-
રિલાયન્સના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ તથા jio મોબાઇલના પ્રણેતા મુકેશ અંબાણીએ આજે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ પરિષદને સંબોધતા જાહેર કર્યું હતું કે તેમના હિસાબે 2020 સુધીમાં આખુ ભારત ફોરજી દેશ બની ગયો હશે. અને અન્ય દેશો કરતાં સૌથી પહેલા 5G માટે તૈયાર થઇ જશે. તેમણે વધુમાં કહ્યું કે જીઓના ફાઇબર આધારિત બ્રોડ બેન્ડથી ભારત ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવાઓનો ઉપયોગ કરનારા વિશ્વના દેશોમાં પોતાનું સ્થાન બનાવશે. જીઓ ખૂબ ઝડપથી ડ્રોન પેટ્રોલ સેવા પણ શરૂ કરશે.