દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પછી દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ તેનો અસ્વીકાર કરતુ એક ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે , આ ટ્વિટ સંભાળીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 સીટો લાવીને સરકાર બનાવશે. કૃપા કરીને ઈવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી ના શોધો. આ ચૂંટણીની જવાબદારી મનોજ તિવારીને અપાઈ હતી.