આજે અલ્પેશ ઠાકોર ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તે પ્રસંગ મીડિયા સામે વાત કરતા હતા ત્યારે જયારે રાજ્યસભાની ચુંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું ત્યારે મીડયા સમક્ષ કહ્યું હતું કે ‘ હું રાધનપુરથી જ ચૂંટણી લડીશ’ આ સવાલનો જવાબ આપતી વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ધીમેથી અલ્પેશ ઠાકોર સાંભળે તેવી રીતે કહ્યું કે પાર્ટી નક્કી કરશે હું હાલ કાર્યકર્તા તરીકે જોડાઉં છું.’ એના પછી આ વાત અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ કહ્યું હતું. હજી તો અલ્પેશ ઠાકોર આજે ભાજપમાં જોડાયા છે તે દિવસથી અલ્પેશ ઠાકોરની જીભ પર ભાજપે લગામ લગાવી દીધી છે અને બોલવાની આઝાદી છીનવાઈ ગઈ હોય તેવું લાગે છે.