-
ઓનલાઇન વેચાણ કરતી વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા દ્વારા ખાસ સ્કીમ જાહેર થયાના માત્ર બે જ મિનિટમાં ચીન સહિત વિશ્વભરના દેશોમાં વેચાણનો આંકડો જોતજોતામાં 1 બિલિયન ડોલર પર પહોંચી ગયો હતો. ચીનમાં 300 મિલિયન એટલે કે 30 કરોડ ગ્રાહકોએ ઓર્ડર આપતાં આ જંગી વેચાણ થયું હતું એમ અલીબાબાના ઉપાધ્યક્ષ જોસેફ ત્સાઇએ જણાવ્યું હતું. ગયા વર્ષે અલીબાબાએ એક જ દિવસમાં 17.7 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.