સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ આલિયા...
ચોવીસ વર્ષની થયેલી આલિયાએ ૨૦૧૨માં કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.

Copyright © 2023 News Views