બોલિવૂડનાં બે સુપર સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમનાં રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણી વખત જાહેરમાં તેનાં પ્રેમનો એકરાર કરી ચુક્યા છે. તો રણબીર કપૂર અને આલિયાનાં ફેન્સને હાલમાં ઇન્તેઝાર છે કે ક્યારેય આ જોડી તેમની સગાઇની કે પછી લગ્નની તારીખ જાહેર કરે.
આ બધાની વચ્ચે આલિયા ભટ્ટની એક તસવીર જાહેર થઇ છે. આ તસવીરમાં આલિયા ખુબજ સજેલી ધજેલી જોવા મળે છે. અને તે રણબીર કપૂરનાં ઘરની બહાર જ નજર આવે છે. આલિયા ભટ્ટને આ રૂપમાં જોઇને તેનાં ફેન્સ કન્ફૂઝ થઇ રહ્યાં છે. અને સવાલ પૂછી લીધો છે કે, શું આલિાય અને રણબીરે સગાઇ થઇ ગઇ કે શું...