15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનો આ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
રાજ્યના ડીજીપીએ કહ્યું હતું કે આ હુમલાઓને રોકવા માટે સૈન્ય અને પોલીસ બન્નેને રાજ્યમાં એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે પોલીસ, સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ બન્ને એકબીજાના સંપર્કમાં છે. સાથે જ પોલીસને એવા પણ રિપોર્ટ મળ્યા છે કે જમ્મુ કાશ્મીરના અલતાવાદીઓ આતંકી સંગઠનોને ઓક્સિજન પુરૂ પાડી રહ્યા છે.