-
ન્યૂઝીલેન્ડમાં અલ મસ્જીદ પર થયેલા હુમલામો બદલો લેવા માટે અલ કાયદા કે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ દ્વારા ગોવામાં આવેલ ઇઝરાયલના છાબડ હાઉસ પર હુમલો થવાની શક્યતા આઇબીએ દર્શાવી છે. ન્યૂઝીલેન્ડમાં એક ગોરા દ્વારા હુમલો કરીને49 મુસ્લિમોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. ગોવામાં આવેલા યહુદીઓના ધાર્મિક સ્થાન છાબડ હાઉસને નિશાન બનાવીને મોટી સંખ્યામાં યહુદીઓ પ્રાર્થના માટે એકત્ર થયા હોયતે સમયે ન્યૂઝીલેન્ડ જેવો હુમલો થઇ શકે એવા ઇનપુટ સેન્ટ્રલ આઇબીએ ગોવા પોલીસને આપ્યા છે. અને ગોવામાં આવેલા છાબડ હાઉસ પર પોલીસ મૂકી દેવામાં આવી છે.