ઉત્તરાખંડ અને હિમાચલના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂર અને વરસાદને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
દેશમાં પૂર અને વરસાદનો પ્રકોપ સતત ચાલી રહ્યો છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ સહિત દેશના 9 રાજ્યો ભારે વરસાદ અને પૂરની સામે મુશ્કેલીમાં મૂકાયા છે. પહાડી રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાઓએ લેંડસ્લાઈડ અને પૂરના કારણે હાઈવે પણ પ્રભાવિત થયા છે.